કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એક્સેલરેટર લેબ ઇન્ડિયા દ્વારા આયોજિત ઈનોવેટ 4 SDG સ્પર્ધામાં જીત મેળવી ? IIT ગાંધીનગર IIT રુરકી IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT રુરકી IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ 'નિશંક'એ કયા સ્થળે ભારતના પ્રથમ ધ ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ (TiHAN)નો શિલાન્યાસ કર્યો ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ખુલ્લા આકાશ સંધિ (Open Skies Treaty) માંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? ચીન ફ્રાંસ જાપાન રશિયા ચીન ફ્રાંસ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ (Labour Movement Museum) ક્યા બનશે ? વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ કન્નુર, કેરળ અર્નાકુલમ, કેરળ અલપુઝા, કેરળ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ કન્નુર, કેરળ અર્નાકુલમ, કેરળ અલપુઝા, કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કર્ણાટકના કયા જિલ્લામાં લિથિયમ સંસાધનોનો જથ્થો હોવાની જાણ થઈ છે ? બગલકોટ ઉડુપી ગડગ માંડ્યા બગલકોટ ઉડુપી ગડગ માંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે એન્ટાર્કટિકામાં 40મુ ભારતીય વૈજ્ઞાનિક અભિયાન લૉન્ચ કર્યું, તે કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય પ્રધાનમંત્રી ઓફિસ (PMO) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય પ્રધાનમંત્રી ઓફિસ (PMO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP