કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ? ચેમ્પિયન ઓફ ધ અર્થ સાસાકાવા પુરસ્કાર SEED પુરસ્કારો આપેલ તમામ ચેમ્પિયન ઓફ ધ અર્થ સાસાકાવા પુરસ્કાર SEED પુરસ્કારો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? પોર્ટુગલ જર્મની સ્પેન અમેરિકા પોર્ટુગલ જર્મની સ્પેન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ID-આર્ટ નામક મોબાઈલ ફોન એપ્લિકેશન લૉન્ચ કરી છે ? ઈન્ટરપોલ USAID UNDP WHO ઈન્ટરપોલ USAID UNDP WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવાય છે? 25 મે 24 મે 23 મે 26 મે 25 મે 24 મે 23 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાના ઓસીરિસ રેક્સ અંતરિક્ષ યાને પૃથ્વી તરફની પોતાની યાત્રા શરૂ કરી. તેને કયા એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર મોકલવામાં આવ્યું હતું ? એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ એપોફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) બે દાયકા પછી 22 મે 2021ના રોજ 'Nyiragongo (ન્યિરાગોન્ગો)' પર્વત પર જ્વાળામુખી સક્રિય થયો છે. તે કયા દેશમાં સ્થિત છે ? નાઇજીરીયા રવાંડા નાઇજર કોંગો નાઇજીરીયા રવાંડા નાઇજર કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP