કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો પ્રથમ બૌદ્ઘ હેરિટેજ થીમ પાર્ક બુદ્ધવનમ ક્યા આવેલો છે ?

તેલંગાણા
ઉત્તરાખંડ
ગુજરાત
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં 31મો અને 32મો બિહારી પુરસ્કાર કોને એનાયત કરાયો ?

મધુકર પ્રિયદર્શી, ડૉ.કુમાર વિશ્વાસ
ડૉ.કુમાર વિશ્વાસ, ડૉ.માધવ હાડા
મધુ કાંકરિયા, ડૉ.માધવ હાડા
ડૉ.કુમારવિશ્વાસ, મધુ કાંકરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP