કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતીય રેલવે મંત્રાલયે યુનાઈટેડ નેશન્સ ફેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે દેશની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કયા વર્ષ સુધીમાં કાર્બન તટસ્થ બનવા માટેની યોજનાની રૂપરેખા તૈયાર કરી ? 2037 2047 2030 2027 2037 2047 2030 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં દેશમાંથી કાલા અઝારને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2023 2025 2028 2030 2023 2025 2028 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશે ક્યા વર્ષ સુધીમાં પ્રથમ ગ્રીન એનર્જી સ્ટેટ બનવાનું લક્ષ્ય રાખ્યું ? વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2027 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2023 બેડમિન્ટન ઈવેન્ટ ક્યા શહેરમાં યોજાઈ ? દિલ્હી પટના બેંગલુરુ મુંબઈ દિલ્હી પટના બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં સ્થિત છે ? કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્યા દેશે ટપાલ ટિકિટ તૈયાર કરી ? ઈંગ્લેન્ડ સ્વિત્ઝર્લેન્ડ સર્બિયા જાપાન ઈંગ્લેન્ડ સ્વિત્ઝર્લેન્ડ સર્બિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP