કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)માં ફરીથી જોડાવાની જાહેરાત કરી ? રશિયા પાકિસ્તાન બ્રિટન અમેરિકા રશિયા પાકિસ્તાન બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનારો છઠ્ઠો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? જસપ્રીત બુમરાહ ઈશાંત શર્મા રવિચંદ્રન અશ્વિન ભુવનેશ્વર કુમાર જસપ્રીત બુમરાહ ઈશાંત શર્મા રવિચંદ્રન અશ્વિન ભુવનેશ્વર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનું પ્રથમ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટબેડ કયા શહેરમાં સ્થાપવામાં આવશે ? ભુવનેશ્વર કટક બાલાસોર રાઉરકેલા ભુવનેશ્વર કટક બાલાસોર રાઉરકેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કાળાઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ 2021નું આયોજન કયા કરવામાં આવ્યું ? ભોપાલ મુંબઈ અમદાવાદ પુણે ભોપાલ મુંબઈ અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન આપેલ તમામ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે ? મહાલવારી પધ્ધતિ મેવાસી પદ્ધતિ એક પણ નહીં જબ્તી પદ્ધતિ મહાલવારી પધ્ધતિ મેવાસી પદ્ધતિ એક પણ નહીં જબ્તી પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP