GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયો ભારતના બંધારણમાંનો મૂળભૂત હક્ક નથી ?

પ્રદુષણમુક્ત હવાનો હક્ક
શિક્ષણનો હક્ક
આશ્રયનો હક્ક
કાનૂની સહાયનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના બંધારણનો કયા અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હક્કની સુરક્ષા બક્ષે છે ?

અનુચ્છેદ 21
અનુચ્છેદ 25
અનુચ્છેદ 19
અનુચ્છેદ 29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોશનો કારભાર કરનાર ___ કહેવાતો.

અક્ષપટલ
અમાત્ય સંનિધાતા
તોષલી
સૂત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અસોડા અને દેલમાલમાં ___ પ્રકારના મંદિરો જોવા મળે છે.

અષ્ટાયતન
ત્રિતાયતન
સપ્તાયતન
પંચાયતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જયપુરના મહારાજ જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો ‘‘સિધ્ધાંત સમ્રાટ" નામનો ગ્રંથ લખાવ્યો હતો.

જ્યોતિષ
વ્યાકરણ
રાજવહીવટ
આયુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP