GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કચ્છ જિલ્લામાં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ? લિગ્નાઈટ કોલસો જીપ્સમ ડાયનાસોરના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઈટ કોલસો જીપ્સમ ડાયનાસોરના અવશેષો અશુદ્ધ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 3/10 130 30 13/10 3/10 130 30 13/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 2 વર્ષ પહેલાં માતા-પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરની સરવાળો ___ વર્ષ થશે. 40 46 50 60 40 46 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP