કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code = UCC) વાળું ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે ? ગોવા તેલંગાણા કેરળ તમિલનાડુ ગોવા તેલંગાણા કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે YUVA - Prime Minister's Scheme for Mentoring Young Authors લોન્ચ કરી? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)ના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નંદન નિલેકણી રવિશંકર રાજેશ બંસલ રેવતી ઐયર નંદન નિલેકણી રવિશંકર રાજેશ બંસલ રેવતી ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતનું પ્રથમ એલિફન્ટ રિઝર્વ સિંહભૂમિ એલિફન્ટ રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક કેરળ ઝારખંડ આસામ કર્ણાટક કેરળ ઝારખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની અમિત શાહ ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રથમ ખાનગી મિશન માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? એક્સિઓમ સ્પેસ સ્પેસએક્સ બ્લૂ ઓરિજિન એમેઝોન એક્સિઓમ સ્પેસ સ્પેસએક્સ બ્લૂ ઓરિજિન એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP