કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની રક્ષા અને સુરક્ષામાં સુધારો કરવા માટે એક નવી મોબાઈલ એપ 'UNITE AWARE' લોન્ચ કરી ?

અમેરિકા
ભારત
ફ્રાંસ
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ?

સુષ્મા સ્વરાજ
મેજર ધ્યાનચંદ
બલબીર સિંહ સિનયર
સુખજીત સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે.
બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP