કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? PayTm Bharat Pe PhonePe એક પણ નહીં PayTm Bharat Pe PhonePe એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્રિકેટના તમામ સ્વરૂપોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન કોણ છે ? વિરાટ કોહલી સચિન તેંડુલકર એમ.એસ.ધોની રોહિત શર્મા વિરાટ કોહલી સચિન તેંડુલકર એમ.એસ.ધોની રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના સૌથી મોટા દિવ્યાંગ પાર્ક અનુભૂતી સમાવેશી પાર્કની આધારશીલા ક્યા મૂકી ? પુણે નાગપુર મુંબઈ થાણે પુણે નાગપુર મુંબઈ થાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ કૃષિ પ્રતિનિધિ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? ઈન્દોર કોચીન વિશાખાપટ્ટનમ રાંચી ઈન્દોર કોચીન વિશાખાપટ્ટનમ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રસ્તાવિત નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી અનુસાર, ક્યા મંત્રાલય અંતર્ગત ઈન્ડિયા ડેટા મેનેજમેન્ટ ઓફિસ (IDMO)નું ગઠન કરવામાં આવશે ? ગૃહ મંત્રાલય બ્રોડકાસ્ટિંગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય બ્રોડકાસ્ટિંગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આંતરરાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ ક્યારે મનાવાય છે ? 15 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP