કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે મળીને ભારતની કઈ સંસ્થાએ ઇન્ડિયા એનર્જી મોડલિંગ ફોરમ(IEMF)ની શરૂઆત કરી ? ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નાણાં પંચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નીતિ આયોગ ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નાણાં પંચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઇન્ડિયન મીટિયરોલોજિકલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી ? જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ લદાખ અંદામાન નિકોબાર જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ લદાખ અંદામાન નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાનું સૌથી મોટું Freshwater Oxbow Lake (U- Shaped Lake) કનવર તાલ અથવા તો કાબર તાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા દેશએ તાજેતરમાં સતત 9 મી વખત તેનું સંરક્ષણ બજેટ વધાર્યું છે ? જાપાન આમાંથી કોઈ નહિ અમેરિકા ચીન જાપાન આમાંથી કોઈ નહિ અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એપ્રિલથી સપ્ટેમ્બર 2020 ના સમયગાળા દરમિયાન સૌથી વધુ વિદેશી રોકાણ મેળવનાર ભારતનું કયું રાજ્ય છે ? દિલ્હી કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે બૌદ્ધિક સંપદા ક્ષેત્રમાં સહયોગ અંગે MOU કર્યા ? જાપાન રશિયા અમેરિકા UAE જાપાન રશિયા અમેરિકા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP