Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Use suitable verbs: ‘If you boil water it slowly ___. evaporates evaporate evaporated evaporating evaporates evaporate evaporated evaporating ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્વીડન નોર્વે ઈન્ડોનેશિયા સ્પેન સ્વીડન નોર્વે ઈન્ડોનેશિયા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ગંગાસતીના માતાનું નામ શું હતું ? કાશીબા જીવીબા ગુલાબબા રૂપાળીબા કાશીબા જીવીબા ગુલાબબા રૂપાળીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે ? ઈન્દોર ભોપાલ નેપાનગર દેવાસ ઈન્દોર ભોપાલ નેપાનગર દેવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના દેશમાં કકવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? ઉપરથી મધ્યમાંથી ડાબી બાજુથી જમણી બાજુથી ઉપરથી મધ્યમાંથી ડાબી બાજુથી જમણી બાજુથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? પરીક્ષા જીવનપાથેય બાનો વાડો ભીખુ પરીક્ષા જીવનપાથેય બાનો વાડો ભીખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP