કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કંઈ કંપનીએ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ એક્સેસ આપવા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) સાથે ભાગીદારી કરી ? એરટેલ જિયો VI BSNL એરટેલ જિયો VI BSNL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NABARDની એક પહેલ “My Pad My Right" (MPMR) પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવ્યો ? અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નૌસેના યુદ્ધાભ્યાસ ‘ઝૈર-અલ-બહર'નું આયોજન કર્યું ? ઈઝરાયેલ બાંગ્લાદેશ કતાર કુવૈત ઈઝરાયેલ બાંગ્લાદેશ કતાર કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં શરદ કુમારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? ભાલાફેંક (જેવીલીન થ્રો) ડિસ્ક થ્રો હાઇજમ્પ શૂટિંગ ભાલાફેંક (જેવીલીન થ્રો) ડિસ્ક થ્રો હાઇજમ્પ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા ક્ષેત્રને મદદ કરવાના ઉદ્દેશ્યથી તાજેતરમાં સંસદમાં ‘ફેક્ટરિંગ રેગ્યુલેશન એક્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2021’ પસાર કરવામાં આવ્યું છે ? FDI શિક્ષણ બાયોટેક MSME FDI શિક્ષણ બાયોટેક MSME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 72મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાપર્ણ કર્યું છે ? મારુતી નંદન વન રામવન મહેશ્વર વન રામેશ્વર વન મારુતી નંદન વન રામવન મહેશ્વર વન રામેશ્વર વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP