Talati Practice MCQ Part - 1 Usual behaviour of a social group fondle custom benevolence custems fondle custom benevolence custems ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 26 જાન્યુઆરી, 2006 થી 23 સપ્ટેમ્બર, 2006 (બંને દિવસને ધ્યાનમાં લેવા) સુધી દિવસોની સંખ્યા કેટલી થાય ? 249 251 241 214 249 251 241 214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એકસેલમાં સક્રીય સેલની ડાબી બાજુના સેલ પર જવા નીચેમાંથી કઈ કી વપરાય છે ? Shift + Enter Ctrl + Tab Shift + Tab Ctrl + Enter Shift + Enter Ctrl + Tab Shift + Tab Ctrl + Enter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક સંખ્યાના 7 ગણામાંથી 9 બાદ કરતાં મળતું પરિણામ તે સંખ્યાના 4 ગણા કરતાં 3 વધારે છે, તો સંખ્યા શોધો. 11 8 4 7 11 8 4 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અમીર ખુશરોનું વાસ્તવિક નામ શું હતું ? અબુલ હસન યામીન મુહમ્મદ ખુશરો સૈફુદીન મહમદ અસહુલ્લા બેગ અબુલ હસન યામીન મુહમ્મદ ખુશરો સૈફુદીન મહમદ અસહુલ્લા બેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ? 50 30 20 40 50 30 20 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP