Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District VAT નું પૂરું નામ લખો. Vehicle And Tax Value Added Tax Value And Tax Value Above Tax Vehicle And Tax Value Added Tax Value And Tax Value Above Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 10 પુરુષો એક કાર્ય 15 દિવસમાં કરી શકે છે અને 15 સ્ત્રીઓ તે જ કાર્ય 12 દિવસમાં કરી શકે છે. જો હવે 10 પુરુષો અને 15 સ્ત્રીઓ એકસાથે કાર્ય કરે તો કેટલા દિવસમાં કાર્ય સમાપ્ત થઈ જાય ? 6(2/3) 6 7(1/3) 6(1/2) 6(2/3) 6 7(1/3) 6(1/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? લાકડું એલ્યુમિનિયમ પાણી હાઈડ્રોજન લાકડું એલ્યુમિનિયમ પાણી હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 5 : 8 3 : 4 4 : 3 4 : 5 5 : 8 3 : 4 4 : 3 4 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કયા પક્ષ સાથે સંકળાયેલા છે ? તૃણમૂલ કોંગ્રેસ કોંગ્રેસ સીપીએમ અન્નાદ્રમુક તૃણમૂલ કોંગ્રેસ કોંગ્રેસ સીપીએમ અન્નાદ્રમુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP