GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Verb form of “poor' is ___ poverty poorly to impoverish to poorise poverty poorly to impoverish to poorise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.(1) અડીકડીની વાવ(2) કાજી વાવ (3) રાણકી વાવ(4) દૂધિયા વાવ(a) પાટણ(b) ભદ્રેશ્વર (c) હિંમતનગર(d) જૂનાગઢ 4-b, 3-a, 1-c, 2-d 1-d, 2-c, 3-b, 4-a 2-c, 4-b, 1-a, 3-d 3-a, 1-d, 2-c, 4-b 4-b, 3-a, 1-c, 2-d 1-d, 2-c, 3-b, 4-a 2-c, 4-b, 1-a, 3-d 3-a, 1-d, 2-c, 4-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Match offsprings of animals:(1) Ass(2) Hare(3) Stag(4) Horsea) colt/fillyb) foale) fawn d) Leveret 1-d, 2-b, 3-a, 4-c 1-b, 2-c, 3-a, 4-d 1-b, 2-d, 3-c, 4-a 1-a, 2-b, 3-c, 4-d 1-d, 2-b, 3-a, 4-c 1-b, 2-c, 3-a, 4-d 1-b, 2-d, 3-c, 4-a 1-a, 2-b, 3-c, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબજ વ્યથિત થઇ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો. શામળ પ્રેમાનંદ નર્મદ અખો શામળ પ્રેમાનંદ નર્મદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? એગ્રીકલ્ચર સેરીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જો ABCD માં A→Z, I→26 મુજબ હોય અને AHMEDABAD = −7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___ 78 69 -37 -47 78 69 -37 -47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP