કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ VIમાં ભાગ લીધો ? બાંગ્લાદેશ સાઉદી અરેબિયા માલદીવ UAE બાંગ્લાદેશ સાઉદી અરેબિયા માલદીવ UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું જમીન આધારિત ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? પંજાબ રાજસ્થાન ગોવા ઉતરાખંડ પંજાબ રાજસ્થાન ગોવા ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-સુરક્ષા e-સંજીવની e-સ્વાસ્થ્ય e-આરોગ્ય e-સુરક્ષા e-સંજીવની e-સ્વાસ્થ્ય e-આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઘાસચારા સ્વાવલંબન યોજના હેઠળ કયા જિલ્લામાં 2,440 હેક્ટર ઘાસિયા મેદાનોને પુન:જીવિત કરાશે ? પોરબંદર વલસાડ જુનાગઢ કચ્છ પોરબંદર વલસાડ જુનાગઢ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી શિપ L58 તેના કાફલામાં સામેલ કર્યું છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? DRDO HAL GRSE ISRO DRDO HAL GRSE ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. આપેલ તમામ ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. આપેલ તમામ ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP