GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કઈ સંસ્થાએ ગ્રામ્ય ડીજીટલ કનેક્ટ અભિયાન (Village and Digital Connect Drive) "સંકલ્પ સે સિધ્ધિ’’ શરૂ કર્યું છે ? પંચાયતી રાજ મંત્રાલય NITI આયોગ આપેલ પૈકી કોઈ નહીં TRIFED પંચાયતી રાજ મંત્રાલય NITI આયોગ આપેલ પૈકી કોઈ નહીં TRIFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કરવેરાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. કંપની અધિનિયમ, 2019 હેઠળ ભારતમાં નોંધાયેલી ખાનગી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી છે.2. કંપની અધિનિયમ, 2019 હેઠળ નોંધાયેલી સરકારી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી નથી.3. શૂન્ય કર કંપનીઓ (Zero-Tax Companies) ઉપર તેઓના બુક પ્રોફીટ (Book Profit)ના 18.5% ન્યૂનતમ વૈકલ્પિક કર લગાડવામાં આવે છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સરકાર પોતાની ખોટ (deficit) ની ભરપાઈ (finance) કરવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા પાસેથી ઉછીનું લેવા કરતાં જાહેર દેવું કરવું વધારે પસંદ કરે છે. આનું સૌથી શ્રેષ્ઠ કારણ કયું હોઈ શકે ? તે સરકારી બોન્ડના વેચાણને વધારે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા વસુલ લેવામાં આવતો વ્યાજનો દર વધુ ઊંચો છે. સરકારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને બાંધી મુદતમાં રકમ પરત કરતવાની હોય છે. જાહેર દેવું બજારમાં નાણા પુરવઠાને (money supply) ને અસર કરતું નથી. તે સરકારી બોન્ડના વેચાણને વધારે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા વસુલ લેવામાં આવતો વ્યાજનો દર વધુ ઊંચો છે. સરકારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને બાંધી મુદતમાં રકમ પરત કરતવાની હોય છે. જાહેર દેવું બજારમાં નાણા પુરવઠાને (money supply) ને અસર કરતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 દેવેન્દ્ર કૃત “ચંદ્રલેખાવિજય" માં સોલંકી રાજા ___ એ શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવ્યાનો બનાવ આલેખાયો છે. મૂલરાજ-બીજો કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ મૂલરાજ-બીજો કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી ગીચતા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તીગીચતા નોંધાયેલ છે. દેશની વસ્તીગીચતા સામે ગુજરાત રાજ્યની વસ્તીગીચતા વધુ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તીગીચતા નોંધાયેલ છે. દેશની વસ્તીગીચતા સામે ગુજરાત રાજ્યની વસ્તીગીચતા વધુ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક ટ્રેન એક 2 કિમી/કલાક ની ઝડપે ટ્રેનની તરફ ચાલતા વ્યક્તિને 9 સેકન્ડ અને 4 કિમી/કલાકની ઝડપે ટ્રેનની તરફ ચાલતા વ્યક્તિને 10 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ? 100 મીટર 150 મીટર 50 મીટર 75 મીટર 100 મીટર 150 મીટર 50 મીટર 75 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP