વિશ્વનો ઈતિહાસ (History of the world)
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીએ Wafeare State ઊભું કર્યું ત્યારે તેના વિરોધમાં કોણે કલ્યાણ રાજ્યનો ખ્યાલ આપ્યો ?

બિસ્માર્ક
વિલિયમ ટેમ્પલ
ફ્રેડરિક વોન
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
દેશ અને તેની રાજધાનીનું ખોટું જોડકું શોધો.

કોલંબો-શ્રીલંકા
રિયાધ-ઈરાન
કીવ-યુક્રેન
હરારે ઝિમ્બાબ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
ઝીગુરાત(ZIGURAT) કઈ સંસ્કૃતિની અજાયબી છે ?

મિસર સંસ્કૃતિ
સિંધુ સંસ્કૃતિ
ગ્રીક સંસ્કૃતિ
બેબીલોન સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP