GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
'રાવણ હથ્થો' શું છે ?

રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ
રાવણના હાથ વડે બંધાયેલ મહેલ
એક પ્રકારનું તંતુવાદ્ય
એક પ્રકારનું હસ્તયુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
જ્યારે પ્રાયોગિક સામગ્રી હોમોજીનીયશ હોય ત્યારે કઈ ડીઝાઈનનો ઉપયોગ કરી શકાય ?

સી.આર.ડી.
અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં
એલ.એસ.ડી.
આર.બી.ડી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP