Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District We shall play cricket ___ it rains. so that while when so that while when ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વાતાવરણના ક્યા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? સમતાપ મંડળ ક્ષોભ મંડળ બાહ્ય મંડળ આયન મંડળ સમતાપ મંડળ ક્ષોભ મંડળ બાહ્ય મંડળ આયન મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ભૂતપૂર્વ ભારતીય ફુટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ? સ્નિફર સ્પાઈલર સ્નુકર સ્નાઈપર સ્નિફર સ્પાઈલર સ્નુકર સ્નાઈપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ કામ કરવુ ને શરમ રાખવી ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી જાણી જોઈને આફતમાં મૂકાવુ મફતની વસ્તુના દોષ ન જોવા કામ કરવુ ને શરમ રાખવી ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી જાણી જોઈને આફતમાં મૂકાવુ મફતની વસ્તુના દોષ ન જોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District “ધારવાડ સમય” કોને કહે છે ? આર્કિયન યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાનાર્થી શબ્દ આપો - કિંશુક કેસુડો વડ કમળ ગુલમહોર કેસુડો વડ કમળ ગુલમહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP