Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District We should take care of health because ___. All three mentioned here health is time health is good health is wealth All three mentioned here health is time health is good health is wealth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' - આ જાણીતું ગીત કોણે લખ્યું છે ? પ્રિયકાન્ત મણિયાર હરીન્દ્ર દવે તુષાર શુક્લ મણિલાલ દેસાઈ પ્રિયકાન્ત મણિયાર હરીન્દ્ર દવે તુષાર શુક્લ મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? સાબરમતી મહી તાપી નર્મદા સાબરમતી મહી તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ___ દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? મદનલાલ ધિંગરા બિસ્મિલ સુખદેવ ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા બિસ્મિલ સુખદેવ ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'નાક લીટી તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીદ કરવી અત્યંત દીનપણે શરણે જવું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા ભૂલનો સ્વીકાર કરવો જીદ કરવી અત્યંત દીનપણે શરણે જવું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા ભૂલનો સ્વીકાર કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ ભટ્ટ નંદશંકર મહેતા પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ નંદશંકર મહેતા પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP