GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) We will have to explore the potentials of the solar energy to ___ the ecology. prospect prevent produce protect prospect prevent produce protect ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા' પારકાં પોતાનાં ન બને. નખ આંગળી સાથે જોડાતા નથી. આંગળીમાં નખ વધે છે. પોતાનાં પારકાં ન બને. પારકાં પોતાનાં ન બને. નખ આંગળી સાથે જોડાતા નથી. આંગળીમાં નખ વધે છે. પોતાનાં પારકાં ન બને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? અવશિષ્ટ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાસ ઓળખાવો : હિંદવાસી દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' ઉપમા અનન્વય શ્લેષ રૂપક ઉપમા અનન્વય શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP