કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વણકર કીડીઓ (Weaver Ants) દ્વારા બનાવાયેલી ‘કાઈ ચટણી’ ક્યા રાજ્યનું લોકપ્રિય ભોજન છે ? છત્તીસગઢ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ 2022 વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્યો મેડલ જીત્યો ? ગોલ્ડ એક પણ નહીં સિલ્વર બોન્ઝ ગોલ્ડ એક પણ નહીં સિલ્વર બોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? નંદશંકર મહેતા મહાત્મા ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા મહાત્મા ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી વય વંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2015 2018 2017 2019 2015 2018 2017 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? દેવેન્દ્ર ફડણવીસ સંજય રાઉત ઉદ્વવ ઠાકરે એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ સંજય રાઉત ઉદ્વવ ઠાકરે એકનાથ શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP