કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વણકર સેવાઓ અને ડિઝાઈન સંસાધન કેન્દ્ર (Weaver Service and Design Resource center)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? શિમલા આપેલ પૈકી એક પણ નહીં દેહરાદૂન કુલ્લુ શિમલા આપેલ પૈકી એક પણ નહીં દેહરાદૂન કુલ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) QUAD (ક્વાડ) દેશમાં કયા દેશનો સમાવેશ થતો નથી ? અમેરિકા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી કનુભાઈ દેસાઈ નીચેનામાંથી કઈ વિભાગના ગુજરાતના કેબિનેટ મંત્રી છે ? કૃષિ નાણાં મહેસૂલ રમત ગમત કૃષિ નાણાં મહેસૂલ રમત ગમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નાના બાળકોને COVID-19ની રસી આપનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો ? ઈઝરાયેલ દ.કોરિયા ક્યુબા જાપાન ઈઝરાયેલ દ.કોરિયા ક્યુબા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ? 5 સપ્ટેમ્બર 15 ડિસેમ્બર 15 નવેમ્બર 5 ઓકટોબર 5 સપ્ટેમ્બર 15 ડિસેમ્બર 15 નવેમ્બર 5 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્રથમ અર્થશોટ પુરસ્કાર, 2021 માટે ભારતના સુશ્રી વિનિશા ઉમાશંકર અને શ્રી વિદ્યુત મોહનની પંસદગી કરવામાં આવી છે. આ પુરસ્કારની સ્થાપના ઓક્ટોબર 2020માં કોણે કરી હતી ? આપેલ પૈકી કોઈ નહીં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન. એફ. કેનેડી દ્વારા બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા જાપાનના એક રાજકીય વ્યક્તિ શ્રી યોશીહિડે સુગા દ્વારા આપેલ પૈકી કોઈ નહીં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન. એફ. કેનેડી દ્વારા બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા જાપાનના એક રાજકીય વ્યક્તિ શ્રી યોશીહિડે સુગા દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP