Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the opposite of 'general’ ? Straight Rare Ambiguous Particular Straight Rare Ambiguous Particular ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વળે વળ ઉતારવો એટલે... વધારીને વાત કરવી સામર્થ્ય હોવું મુશ્કેલ કાર્ય કરવું બંધબેસતી ગોઠવણ કરવી વધારીને વાત કરવી સામર્થ્ય હોવું મુશ્કેલ કાર્ય કરવું બંધબેસતી ગોઠવણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોની આગેવાની હેઠળ સન 1951માં “મહાગુજરાત સીમા સમિતિ''ની રચના થઈ ? શ્રી હિમતલાલ શુકલ બ્રહ્મકુમાર ભટ્ટ જ્યંતિ દલાલ સર પુરુષોત્તમ દાસ શ્રી હિમતલાલ શુકલ બ્રહ્મકુમાર ભટ્ટ જ્યંતિ દલાલ સર પુરુષોત્તમ દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની 29 સદીનો વિશ્વ વિક્રમ તોડનાર પ્રથમ ક્રિકેટર નીચેનામાંથી કોણ ? સચીન તેંડુલકર વિવિયન રિચર્ડસ સુનિલ ગાવસ્કર રીકી પોન્ટીંગ સચીન તેંડુલકર વિવિયન રિચર્ડસ સુનિલ ગાવસ્કર રીકી પોન્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મહાગુજરાત ચળવળ દરમ્યાનની સન-1957ની લોકસભાની ચૂંટણી દરમ્યાન “મહાગુજરાત જનતા પરિષદ ''નું પ્રતીક નીચેનામાંથી ક્યું રાખવામાં આવ્યું હતું ? કૂકડો ધ્વજ ઊંટ હાથી કૂકડો ધ્વજ ઊંટ હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? મ્યૂનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યૂનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP