Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ?

માગસર સુદ 7, વિક્રમ સંવત 2006
કારતક સુદ 7, વિક્રમ સંવત 2006
માગસર વદ 8, વિક્રમ સંવત 2006
માગસર સુદ 5, વિક્રમ સંવત 2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ
રાવજી પટેલ
ઈશ્વર પેટલીકર
પીતામ્બર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP