GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) When father returned, we ___. are playing were playing played was played are playing were playing played was played ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ? 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે આપેલ તમામ ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે આપેલ તમામ ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની મુદત કેટલા વર્ષની છે ? એક ત્રણ પાંચ બે એક ત્રણ પાંચ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Wait here till you ___. is called were called are called called is called were called are called called ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ? કલાપી નરસિંહરાવ દિવેટિયા બ.ક. ઠાકોર સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટિયા બ.ક. ઠાકોર સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે ? તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP