Talati Practice MCQ Part - 9
મોર ઉપરની બેઠક સવારી કોની છે ?

સરસ્વતી
દુર્ગાજી
કાર્તિકેય
ગણેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

દ્વાશ્રય
પંચીકરણ
દશમસ્કંધ
કૃષ્ણાવતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP