કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુમિત અરોરા ડૉ.શિવરાજ જોષી જેરેમી ફરાર ડૉ.પૂજાસિંહ સુમિત અરોરા ડૉ.શિવરાજ જોષી જેરેમી ફરાર ડૉ.પૂજાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશનાં મહાન ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું ? બ્રાઝિલ આર્જેન્ટિના ફ્રાન્સ પોર્ટુગલ બ્રાઝિલ આર્જેન્ટિના ફ્રાન્સ પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શંકર ચૌધરી જેઠાભાઈ ભરવાડ ડૉ.નીમાબેન આચાર્ય જીજ્ઞેશ મેવાણી શંકર ચૌધરી જેઠાભાઈ ભરવાડ ડૉ.નીમાબેન આચાર્ય જીજ્ઞેશ મેવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કેરળ સરકારે ક્યા વર્ષ સુધીમાં 100% પુનઃ પ્રાપ્ય ઊર્જા આધારિત રાજ્ય બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2035 2047 2050 2040 2035 2047 2050 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) અને ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TERI)એ ક્યા શહેરમાં પાણીના પુનઃ ઉપયોગ અંગે સેન્ટર ઓફ એક્સેલેન્સ શરૂ કર્યું છે ? એકપણ નહીં નવી દિલ્હી અયોધ્યા પ્રયાગરાજ એકપણ નહીં નવી દિલ્હી અયોધ્યા પ્રયાગરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સીસ 2021’ રિપોર્ટ જારી કર્યો ? UNDP UNESCO WMO WHO UNDP UNESCO WMO WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP