કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મુકેશ શર્મા WHO વૈશ્વિક વાયુ પ્રદુષણ અને હેલ્થ ટેકનિકલ એડવાઈઝર ગ્રુપ (GAPH-TAG)ના સભ્ય તરીકે નિયુક્તિ પામ્યા તેઓ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT કાનપુર IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19 વેક્સિન માટે બૌદ્ધિક સંપદા સંરક્ષણમાં છૂટ આપવાની ઘોષણા કરી ? ફ્રાંસ અમેરિકા ઈટાલી ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા ઈટાલી ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન પેન્જિયા XIV કયા સંગઠનનું ઓપરેશન છે ? UNESCO CBI INTERPOL વર્લ્ડ બેંક UNESCO CBI INTERPOL વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે ફેંગ્યુન-4B હવામાન ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો ? જાપાન ઈઝરાયેલ ઈરાન ચીન જાપાન ઈઝરાયેલ ઈરાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો 2020નો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? નાંબી નારાયણ ઉડુપી રામચંદ્ર રાવ CNR રાવ અમર્ત્ય સેન નાંબી નારાયણ ઉડુપી રામચંદ્ર રાવ CNR રાવ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આસામ રાઈફલ્સના 21મા મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP