કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં WHOએ ___ ના પ્રકોપને "પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (PHEIC) ઘોષિત કર્યું ? TB મંકીપોક્સ ઝિકા વાઈરસ સ્વાઈન ફ્લૂ TB મંકીપોક્સ ઝિકા વાઈરસ સ્વાઈન ફ્લૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મ ક્યા રાજયમાં થયો હતો ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ગણિતજ્ઞ મેરિના વિયાઝોવસ્કા ફીલ્ડ્સ મેડલ જીતનારા બીજા મહિલા બન્યા ? યુક્રેન ઓસ્ટ્રીયા સ્કોટલેન્ડ રશિયા યુક્રેન ઓસ્ટ્રીયા સ્કોટલેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા TiHAN (Technology Innovation Hub on Autonomous Navigation)નો શુભારંભ કરાયો ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્થપાયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ ક્યા ક્ષેત્ર માટે પ્રદાન કરાશે ? પર્યાવરણ જાહેર વહીવટ વિજ્ઞાન તબીબી પર્યાવરણ જાહેર વહીવટ વિજ્ઞાન તબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 62 58 54 52 62 58 54 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP