Talati Practice MCQ Part - 1
વિશ્વનો સૌથી મોટો 5000 મેગાવોટનો સોલાર પાર્ક ગુજરાતમાં કયા સ્થળે સ્થાપવામાં આવશે ?

ધોળકા
ધરાસણા
ધોલેરા
ધંધુકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતે કયા આફ્રિકી દેશમાં એક એગ્રિકલ્ચર ઈન્સ્ટિટયૂટની સ્થાપના માટે NABCONS સાથે કરાર કર્યા છે ?

મલાવી
દક્ષિણ આફ્રિકા
કેન્યા
નાઈજીરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP