સંસ્થા (Organization) વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) એ નીચેનામાંથી શું છે ? વિશ્વ આરોગ્ય સંસ્થા આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ હવામાન સંસ્થા વિશ્વ વ્યાપાર સંસ્થાન વિશ્વ આરોગ્ય સંસ્થા આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ હવામાન સંસ્થા વિશ્વ વ્યાપાર સંસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 2014 2018 2012 2016 2014 2018 2012 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નીચેના પૈકી કયો દેશ BIMSTEC નો સભ્ય નથી ? શ્રીલંકા ભૂતાન થાઇલેન્ડ મલેશિયા શ્રીલંકા ભૂતાન થાઇલેન્ડ મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્રવિકાસ કાર્યક્રમ (UNDP) લિંગ વિકાસ સૂચાંક નીચેના પૈકી કયા ત્રણ પરિમાણોમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતાઓ ધ્યાને લઈ માનવ વિકાસ સિદ્ધિઓમાં લિંગ-અસંગમતતા માપે છે ? ગરીબી, બેરોજગારી અને આરોગ્ય આરોગ્ય, જ્ઞાન અને જીવનધોરણો આરોગ્ય, જ્ઞાન અને અસમાનતા અસમાનતા, આવક અને ખર્ચ ગરીબી, બેરોજગારી અને આરોગ્ય આરોગ્ય, જ્ઞાન અને જીવનધોરણો આરોગ્ય, જ્ઞાન અને અસમાનતા અસમાનતા, આવક અને ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) WTOનો કરાર ક્યારથી અમલમાં આવ્યો ? જાન્યુઆરી 1, 1994 જાન્યુઆરી 1, 1995 જાન્યુઆરી 1, 1996 જાન્યુઆરી 1, 1998 જાન્યુઆરી 1, 1994 જાન્યુઆરી 1, 1995 જાન્યુઆરી 1, 1996 જાન્યુઆરી 1, 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD))નું વડુમથક ક્યા આવેલું છે ? રોમ (ઈટાલી) લંડન (ઈંગ્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રિયા) સિડની (ઓસ્ટ્રેલિયા) રોમ (ઈટાલી) લંડન (ઈંગ્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રિયા) સિડની (ઓસ્ટ્રેલિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP