કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે Women@Work (W@W) પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ? પ્રિયા શર્મા રેણુકા મુખરજી માધવી પુરી બુચ અવનંતિક ચટ્ટોપાધ્યાય પ્રિયા શર્મા રેણુકા મુખરજી માધવી પુરી બુચ અવનંતિક ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્યે ક્યા રાજ્યની પોલીસ સાથે મળીને 'સુરક્ષા કવચ 2’ અભ્યાસનું આયોજન કર્યું હતું ? દિલ્હી પોલીસ ગુજરાત પોલીસ મહારાષ્ટ્ર પોલીસ મધ્ય પ્રદેશ પોલીસ દિલ્હી પોલીસ ગુજરાત પોલીસ મહારાષ્ટ્ર પોલીસ મધ્ય પ્રદેશ પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ રોટારેકટ દિવસ ક્યારે મનાવાય છે ? 11 માર્ચ 13 માર્ચ 19 માર્ચ 26 માર્ચ 11 માર્ચ 13 માર્ચ 19 માર્ચ 26 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને એન્યુઅલ ફ્રન્ટિયર રિપોર્ટ 2022 જારી કર્યો, જેનું શીર્ષક Noise, Blazes and Mismatches' છે ? UNEP વર્લ્ડ બેંક WHO UNICEF UNEP વર્લ્ડ બેંક WHO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આમા યોજના અને બહિની યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન સિક્કિમ ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન સિક્કિમ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP