Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી અરુણ જેટલી
શ્રી રાજનાથ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ચોરસનો વિકર્ણ 8√2 સેમી છે. આ ચોરસનું પરિમિતિ શોધો.

40 સેમી
32 સેમી
64 સેમી
46 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ?

23 ઓક્ટોબર
23 ડિસેમ્બર
23 નવેમ્બર
23 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP