કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વિશ્વ અલ્ઝાઈમર દિવસ (World Alzheimer's Day) ક્યારે મનાવાય છે ?

20 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ISROએ બેંગલુરુ સ્પેસ એકસ્પો દરમિયાન સ્પેસ ટેકનોલોજીમાં ક્યા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી ?

ઈઝરાયલ
ચીન
અમેરિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ક્યા શહે૨માં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો ઈથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો ?

માંડવી
હજિરા
દહેજ
અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP