કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ ઑટિઝમ જાગૃતિ દિવસ (World Autism Awareness Day) ક્યારે મનાવાય છે ? 3 એપ્રિલ 2 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ 3 એપ્રિલ 2 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યને પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ? મહારાષ્ટ્ર કર્ણાટક ઉ.પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ઉ.પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં મહિલા સાહસિકોને ટેકો આપવા માટે કઈ કંપનીએ નીતિ આયોગના વિમેન આંત્રપ્રિત્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારી કરી છે ? ભારત પે ગૂગલ પે ફોનપે પેટીએમ ભારત પે ગૂગલ પે ફોનપે પેટીએમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. આપેલ બંને અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ? મેઘાલય ઉત્તર પ્રદેશ આસામ પ.બંગાળ મેઘાલય ઉત્તર પ્રદેશ આસામ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP