કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ક્યા દેશે સૌપ્રથમ વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awerness Day) મનાવવાની ભલામણ કરી હતી ?

જાપાન
બાંગ્લાદેશ
ભારત
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
2022માં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો અધ્યક્ષ ક્યો દેશ છે ?

ઈન્ડોનેશિયા
ઈજિપ્ત
ભારત
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP