કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કઈ રાજ્ય સરકાર શ્રી સુબ્રમણ્યમ ભારતીની પૂણ્યતિથિ 11 સપ્ટેમ્બરને “મહાકવિ દિવસ’ તરીકે ઉજવશે ?

મહારાષ્ટ્ર
કેરળ
મધ્ય પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશે એશિયા-પ્રશાંત મુક્ત વ્યાપાર સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે ?

દક્ષિણ કોરિયા
રશિયા
પાકિસ્તાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર શ્રી ડેલ સ્ટેઈન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તેમનું પૂરું નામ ડેલ વિલેમ સ્ટેઈન છે.
તેઓ ફાસ્ટ બોલર તરીકે પ્રસિધ્ધ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ અને વન ડે ક્રિકેટમાં 196 વિકેટ ઝડપી હતી.
આપેલ તમામ
તેમને વર્ષ 2008માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ ઈલેક્ટ્રિક વાહનો માટે જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કન્વર્ઝન એનર્જી સર્વિસીઝ લિમિટેડ (CESL) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ
ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ
કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન
પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે ભારત ભારતીય સ્ટાર્ટઅપ અને ઉદ્યમીઓ માટે 'પ્લેનેટેરિયમ ઈનોવેશન ચેલેન્જ' લૉન્ચ કરી ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
આપેલ બંને
ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP