કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ વિરાસત દિવસ (World Heritage Day) ક્યારે મનાવાય છે ? 16 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2003માં SWAGAT પહેલ શરૂ કરી હતી. તાજેતરમાં ગુજરાત સરકારની સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી- SWAGAT) પહેલના 20 વર્ષ પૂર્ણ થયા. આપેલ બંને એક પણ નહીં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2003માં SWAGAT પહેલ શરૂ કરી હતી. તાજેતરમાં ગુજરાત સરકારની સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી- SWAGAT) પહેલના 20 વર્ષ પૂર્ણ થયા. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કેન્દ્રીય મંત્રી અમિત શાહે ક્યા રાજ્યના કિબિથુ સરહદુ ગામમાં વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો શુભારંભ કર્યો ? મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિનાયક દામોદર સાવરકરની જયંતી (11 એપ્રિલ)ને મહારાષ્ટ્ર સરકારે ક્યા દિવસ તરીકે ઘોષિત કરી છે ? સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ વીર સાવરકર દિવસ વીર ગૌરવ દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ વીર સાવરકર દિવસ વીર ગૌરવ દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) આર્ટન કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 અનુસાર, ભારતનો ક્રમ કેટલામો છે ? 118મો 99મો 144મો 121મો 118મો 99મો 144મો 121મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ (HZL) અને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન વચ્ચે થયેલા MoU મુજબ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં વિકસાવવામાં આવશે ? પુણે ભોપાલ જયપુર જોધપુર પુણે ભોપાલ જયપુર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP