કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉત્તરમેરુર શિલાલેખ ક્યા રાજ્યમાં આવેલો છે ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
મહારાષ્ટ્ર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે સુખ-આશ્રય યોજના શરૂ કરવાની ઘોષણા કરી ?

ઉત્તરાખંડ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં તેનું પ્રથમ વિદેશી કાર્યાલય ખોલશે ?

અબુધાબી
દોહા
ઢાકા
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP