કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ (World Meteorological Day) ક્યારે મનાવાય છે ? 22 માર્ચ 21 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 22 માર્ચ 21 માર્ચ 23 માર્ચ 24 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અતુલ દીક્ષિત ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી બન્યા છે, તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? SVNIT, સુરત IIT, મદ્રાસ IIT, બોમ્બે IIT, ગાંધીનગર SVNIT, સુરત IIT, મદ્રાસ IIT, બોમ્બે IIT, ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી 4 હેરોન TP-મીડિયમ એલ્ટિટયૂડ લૉન્ગ એન્ડ્યુરન્સ (MALE)અનમેન્ડ એરિયલ વ્હીકલને 3 વર્ષ માટે ભાડે લીધા છે ? રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (શહેરી) વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન 2021 અહેવાલ અનુસાર, સતત વિકાસમાં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ કેટલામો છે ? 88 76 102 117 88 76 102 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP