કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022નો ખિતાબ જીત્યો ?

પી.વી.સિંધુ
સાઈના નહેવાલ
અમીતા સિંઘ
જવાલા ગુટ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ભારતમાં સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જામાં ટોચનું સ્થાન ક્યા રાજ્યનું છે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
તમિલનાડુ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કયા દેશના મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)નું નિધન થયું ?

વેસ્ટ ઈન્ડિઝ
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
ન્યૂઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP