કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 18 જૂન 12 જૂન 5 જૂન 1 જૂન 18 જૂન 12 જૂન 5 જૂન 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી રોડ એક્સિડેન્ટ્સ ઈન ઈન્ડિયા-2022 રિપોર્ટ અનુસાર, ક્યા રાજયમાં 2020માં સૌથી વધુ ગંભીર દુર્ઘટનાઓ નોંધાઈ છે ? હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2024 2026 2025 2023 2024 2026 2025 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજના વિદ્યાર્થીઓ માટે નાલના થિરન (કાલની ક્ષમતા) નામક કૌશલ્ય કાર્યક્રમ શરૂ કર્યો ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સેવાઓમાં સુધારા માટે રાષ્ટ્રીય ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કનો મુસદ્દો જારી કર્યો ? ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સગર્ભા મહિલાઓ માટે ‘આંચલ’ નામક આરોગ્ય દેખરેખ યોજના શરૂ કરી છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP