કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 1 જૂન 20 મે 30 મે 31 મે 1 જૂન 20 મે 30 મે 31 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જારી ઈન્ડિયા રેન્કિંગ 2023માં કઈ શૈક્ષણિક સંસ્થા ટોચના સ્થાને રહી ? IIM કોલકાતા IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT મુંબઈ IIM કોલકાતા IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હિમાચલ પ્રદેશે ક્યા જિલ્લામાં સ્ટેટ ઓફ ધ આર્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સમજૂતી કરી ? કાંગરા બિલાસપુર ચંબા કુલ્લુ કાંગરા બિલાસપુર ચંબા કુલ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યના જિલ્લા વન અધિકારી (DFO) જગદીશ સુધારકર બાકને UNESCOનો 2023 મિશેલ બેટિસ એવોર્ડ જીત્યો ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં G20 વિકાસ મંત્રીઓની બેઠકનું આયોજન કરાયું હતું ? રાજકોટ જયપુર વારાણસી સુરત રાજકોટ જયપુર વારાણસી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં બલિદાન સ્તંભની આધારશિલા મૂકી ? નવી દિલ્હી શ્રીનગર પુલવામા મુંબઈ નવી દિલ્હી શ્રીનગર પુલવામા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP