કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ રેન્જર દિવસ (World Ranger Day) ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 31 જુલાઈ 28 જુલાઈ 30 જુલાઈ 27 જુલાઈ 31 જુલાઈ 28 જુલાઈ 30 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગુજરાત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં ક્યા દિવસે નિરામય દિવસ ઉજવાય છે ? રવિવાર શનિવાર શુક્રવાર ગુરુવાર રવિવાર શનિવાર શુક્રવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના થુથુકુડી જિલ્લામાં આદિચનલ્લુર સંગ્રહાલયની આધારશિલા મુકવામાં આવી ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? જાપાન સિંગાપુર ઈન્ડોનેશિયા ચીન જાપાન સિંગાપુર ઈન્ડોનેશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે અતિધિ પોર્ટલ લૉન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના કેબિનેટ સચિવ કોણ છે ? અનુપમ મિશ્રા રાકેશ ચંદ્રચૂડ રાજીવ ગૌબા અજિત દોવાલ અનુપમ મિશ્રા રાકેશ ચંદ્રચૂડ રાજીવ ગૌબા અજિત દોવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP