કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સિકલસેલ જાગૃતિ દિવસ (World Sickle Cell Awareness Day) ક્યારે મનાવાય છે ? 28 જૂન 12 જૂન 11 જૂન 19 જૂન 28 જૂન 12 જૂન 11 જૂન 19 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિશંક અને INS અક્ષય જહાજોને ક્યા સ્થળેથી ડીકમિશન કરવામાં આવ્યા ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કોચીન મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કોચીન મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે ‘મો બસ સેવા' શરૂ કરી છે, જેને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રનો લોક સેવા પુરસ્કાર એનાયત કરાયો ? પશ્ચિમ બંગાળ સિક્કિમ મિઝોરમ ઓડિશા પશ્ચિમ બંગાળ સિક્કિમ મિઝોરમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં ક્યા અભિનેતાએ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીત્યો ? રણવીર સિંહ સિદ્ધાર્થ મલ્હોત્રા વિકી કૌશલ અક્ષય કુમાર રણવીર સિંહ સિદ્ધાર્થ મલ્હોત્રા વિકી કૌશલ અક્ષય કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ કોણે જીત્યો ? રાધા જૈન ભૂમી પાટીદાર ખુશી પટેલ વિશ્વા પટેલ રાધા જૈન ભૂમી પાટીદાર ખુશી પટેલ વિશ્વા પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. આપેલ બંને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. આપેલ બંને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP