કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નવી દિલ્હીમાં 5મો ત્રિપક્ષીય સાયબર પોલિસી ડાયલોગનું આયોજન કર્યું હતું ?

જાપાન
પાકિસ્તાન
અમેરિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતના પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિકસ પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ કઈ કંપનીને મળ્યો ?

લાર્સન એન્ડ ટુબ્રો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી
ટાટા ગ્રૂપ
અદાણી ગ્રુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ક્યા ભારતીયને 2022માં UNEP 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સન્માનિત કરાયા ?

કે.કે. શૈલજા
નરેન્દ્ર મોદી
પિયુષ ગોયલ
પુર્ણિમા દેવી બર્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP