કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ક્ષય દિવસ (World Tuberculosis Day) ક્યારે મનાવાય છે ? 30 માર્ચ 24 માર્ચ 28 માર્ચ 16 માર્ચ 30 માર્ચ 24 માર્ચ 28 માર્ચ 16 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) જન ઔષધિ દિવસ ક્યારે મનાવાય છે ? 6 માર્ચ 8 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 6 માર્ચ 8 માર્ચ 5 માર્ચ 7 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેના પ્રથમ ગતિ શક્તિ કોગોં ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? વડોદરા લખનૌ આસનસોલ ચંદીગઢ વડોદરા લખનૌ આસનસોલ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ? 500 દિવસ 100 દિવસ 300 દિવસ 1000 દિવસ 500 દિવસ 100 દિવસ 300 દિવસ 1000 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયે જમીન રેકોર્ડ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે દિશાંક એપ લોન્ચ કરી ? તમિલનાડુ કર્ણાટક કેરળ ગોવા તમિલનાડુ કર્ણાટક કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્ટેગ્રેટેડ હોસ્પિટલ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીઝ (IHFMS) અપનાવી ? તેલંગાણા ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP